
કરણ ફરી રડવા લાગે છે અને નિશાંત ભટ્ટને કહે છે કે મારી સાથે આવું હંમેશા થાય છે. તેજસ્વી પણ નિશાંત સાથે વાત કરે છે અને કહે છે, તેણે મને એ લેવલ પર લાવી દીધી છે કે એને લાગે છે હું જે પણ કઇં કરુ છુ તે કેમેરા માટે કરું છુ. મારી સાથે અહીં કોઇ નથી બધુ સમાપ્ત થઇ ગયુ.

હવે બંનેના સંબંધોમાં જે રીતે તિરાડ પડી રહી છે તે જોતા લાગે છે કે બંનેના સંબંધો શોમાં જ ન પતી જાય. જો કે ચાહકોને આશા છે કે આવનારા એપિસોડમાં બંને વચ્ચે બધુ બરાબર થઈ જશે અને બંને ફરી સાથે મળી જશે.