AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 15 : તેજસ્વી પ્રકાશ સાથે લડાઇ બાદ તૂટી ગયો કરણ કુન્દ્રા, કહ્યુ – મારી સાથે જ કેમ આવું થાય છે ?

છેલ્લા કેટલાક દિવસોથી કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ વચ્ચે ઘણી લડાઈ ચાલી રહી છે. બંને વચ્ચે આ અણબનાવ વધી રહ્યો છે અને હાલમાં જ તેજસ્વી સાથેની લડાઈ બાદ કરણનું બ્રેકઅપ થઈ ગયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 7:18 PM
Share
બિગ બોસની આ સિઝનના સૌથી લોકપ્રિય સ્પર્ધકો છે કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ. શોમાં બંને વચ્ચે ઘણી નિકટતા જોવા મળી હતી અને દર્શકો પણ આ જોડીને પસંદ કરી રહ્યા હતા. પરંતુ લાગે છે કે હવે બંનેના સંબંધો પર કોઈની નજર પડી ગઈ છે. થોડા દિવસોથી બંને વચ્ચે ઘણી લડાઈ ચાલી રહી છે.

1 / 5
શોના આગામી એપિસોડમાં જોવા મળશે કે કરણ અને તેજસ્વીના સંબંધોમાં વધુ તિરાડ આવશે અને તે પછી કરણ ભાંગી પડશે. ખરેખર, શોનો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં કરણ, તેજશ્વી વચ્ચે ઝગડો થાય છે. તેજસ્વી કરણને કહે છે કે તુ બદલાઇ ગયો છે. અને તને જોઇને લાગે છે કે આપણા વચ્ચે ક્યારે લાગણીઓ હતી જ નહીં

2 / 5
આ નિવેદન સાંભળીને કરણ ગુસ્સે થઈ જાય છે અને નારાજ થઈ જાય છે. તે પોતાના દિલની સ્થિતિ નિશાંત ભટ્ટને કહે છે અને કહે છે, જેના માટે 8 અઠવાડિયા રહી ગયો તે મારા પ્રેમ વિશે પૂછે છે.

3 / 5
કરણ ફરી રડવા લાગે છે અને નિશાંત ભટ્ટને કહે છે કે મારી સાથે આવું હંમેશા થાય છે. તેજસ્વી પણ નિશાંત સાથે વાત કરે છે અને કહે છે, તેણે મને એ લેવલ પર લાવી દીધી છે કે એને લાગે છે હું જે પણ કઇં કરુ છુ તે કેમેરા માટે કરું છુ. મારી સાથે અહીં કોઇ નથી બધુ સમાપ્ત થઇ ગયુ.

4 / 5
હવે બંનેના સંબંધોમાં જે રીતે તિરાડ પડી રહી છે તે જોતા લાગે છે કે બંનેના સંબંધો શોમાં જ ન પતી જાય. જો કે ચાહકોને આશા છે કે આવનારા એપિસોડમાં બંને વચ્ચે બધુ બરાબર થઈ જશે અને બંને ફરી સાથે મળી જશે.

5 / 5
Follow Us
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી

મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા

ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક

રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ

મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'

માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ

વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન

અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર

અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત

g clip-path="url(#clip0_868_265)">