ભરૂચ : દિવાળીની રોનક સરકારી કચેરીઓમાં પણ જોવા મળશે, જુઓ તસવીર

ભરૂચ : દેશને સ્વચ્છ, સુંદર અને રળીયામણો બનાવવાના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

| Updated on: Nov 03, 2023 | 9:07 AM
4 / 6
વિવિધ શાખાના કર્મચારી દ્વારા રેકર્ડ વર્ગીકરણ કરીને દિવાળીના તહેવાર પહેલાં કચેરીને સ્વચ્છ કરવાની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. કોઇપણ ફાઇલ સરળતાથી અને ઝડપતી મળી રહે તે માટે વર્ગ અને વર્ષ વાઇઝ ફાઇલોનું વર્ગીકરણ કરીને પોટલા બાંધવામાં આવ્યા હતા.

5 / 6
આ કામગીરીથી સરકારી કામની ઝડપ પણ વધશે અને ભવિષ્યમાં જરૂરીયાત મુજબની ફાઇલો સરળતાથી મેળવી શકાશે. જિલ્લાની અન્ય કચેરીઓમાં પણ ફાઇલ વર્ગીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

6 / 6
દિવાળીમાં ઘરના સાફસફાઈની પ્રથા છે જે પ્રથા સરકારી કચેરીઓમાં પણ અનુસરવામાં આવી રહી છે

Published On - 8:05 am, Fri, 3 November 23