
શિયાળામાં ત્વચા ખૂબ જ શુષ્ક હોય છે. ત્યારે જો તાપણું કરવામાં આવે તો ત્વચામાં પર બળતરા તેમજ ખરજવું જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે.

લાંબા સમય સુધી આગ સળગાવવાથી શરીરમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર વધે છે. જેના કારણે ફેફસાને અસર થાય છે. જેના પગલે લોહીનું પ્રમાણ ઘટી શકે છે. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)