AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Mileage Cars : આ છે ભારતની 5 સૌથી વધુ માઈલેજ આપતી કાર…કિંમત માત્ર 5 લાખથી શરૂ

જ્યારે પણ આપણે કાર ખરીદીએ છીએ, ત્યારે આપણા મનમાં સૌથી પહેલી એ વાત આવે છે કે આ કારનું માઇલેજ કેટલું હશે.જો તમે પણ નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમે ઇચ્છો છો કે તે કાર સારી માઇલેજ આપે, તો અહીં અમે તમને આવી જ કેટલીક કાર વિશે જણાવીશું, જે બેસ્ટ માઈલેજ આપે છે.

| Updated on: Feb 03, 2025 | 3:49 PM
Share
ભારતીય બજારમાં એવી ઘણી કાર છે, જે બેસ્ટ માઇલેજ માટે જાણીતી છે. જ્યારે પણ આપણે કાર ખરીદીએ છીએ, ત્યારે આપણા મનમાં સૌથી પહેલી એ વાત આવે છે કે આ કારનું માઇલેજ કેટલું હશે. જો તમે પણ નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમે ઇચ્છો છો કે તે કાર સારી માઇલેજ આપે, તો અહીં અમે તમને આવી જ કેટલીક કાર વિશે જણાવીશું.

1 / 6
પહેલી કાર મારુતિ સુઝુકીની  Wagonr છે, જે મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 24.35 કિમી/લી અને પેટ્રોલ એન્જિનમાં AMT સાથે 25.19 કિમી/લી માઇલેજ આપે છે. મારુતિ સુઝુકી વેગનઆરના બેઝ મોડેલની શરૂઆતની કિંમત 5.54 લાખ રૂપિયા છે.

2 / 6
બીજી કાર મારુતિ સુઝુકી સેલેરિયો છે, જે સૌથી વધુ માઇલેજ આપતી પેટ્રોલ કાર છે. સેલેરિયોનું મેન્યુઅલ ટ્રાન્સમિશન વેરિઅન્ટ 25.24 કિમી પ્રતિ લિટર અને AMT વેરિઅન્ટ 26.68 કિમી પ્રતિ લિટરનું મજબૂત માઇલેજ આપે છે. તેના વધુ માઇલેજનું કારણ તેનું ડ્યુઅલ જેટ એન્જિન છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 5.45 લાખ રૂપિયા છે.

3 / 6
ત્રીજી કાર મારુતિ સુઝુકી એસ-પ્રેસો છે. તેમાં સેલેરિયો જેવું જ અપડેટેડ એન્જિન છે. આ હેચબેક કાર 24.12 કિમી/લીટર - 25.30 કિમી/લીટર માઇલેજ આપે છે. તેમાં હિલ હોલ્ડ આસિસ્ટ ફંક્શન, પેસેન્જર સાઇડ એરબેગ સાથે ESP મળે છે.

4 / 6
આ ઉપરાંત 5મી પેઢીની હોન્ડા સિટી સ્ટાઇલિશ ડિઝાઇન-મીટ-કમ્ફર્ટ ફીચર સાથે 24.1 કિમી પ્રતિ લિટરની માઇલેજ આપે છે. તે 1.5-લિટર i-VTEC પેટ્રોલ એન્જિન સાથે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનના વિકલ્પ સાથે આવે છે.

5 / 6
મારુતિ સુઝુકી ડિઝાયર તેના બોલ્ડ લુક અને શાનદાર ફીચર્સ સાથે આવે છે. મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન સાથે તે 22.41 કિમી/લીટર અને એએમટી સાથે 22.61 કિમી/લીટર માઈલેજ મેળવે છે. ડિઝાયર ભારતની સૌથી વધુ માઇલેજ આપતી કોમ્પેક્ટ સેડાન કાર છે. તેમાં ક્રુઝ કંટ્રોલ અને ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ જેવા ફીચર્સ છે.

6 / 6

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. Automobile ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

g clip-path="url(#clip0_868_265)">