
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના હેઠળ તમે 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. તેમાં વ્યાજદર 7.4% છે અને પાકતી મુદત 5 વર્ષની છે. આ સ્કીમ હેઠળ તમને રોકાણના પાંચ વર્ષ બાદ નિયમિત આવકનો લાભ મળે છે.

સિનિયર સિટીઝન એડફી સ્કીમમાં 60 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ નાગરિક રોકાણ કરી શકે છે. તમામ બેંક સિનિયર સિટીઝનને અલગ-અલગ સમયગાળાના રોકાણ પર જુદુ-જુદુ વ્યાજ આપે છે. સિનિયર સિટીઝન તેમની જરૂરિયાત અનુસાર આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. આ સ્કીમ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જેના કારણે આર્થિક સુરક્ષાની સંપૂર્ણ ગેરંટી છે.
Published On - 8:08 pm, Sat, 28 October 23