
પૌંઆમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને તેના વધુ પડતા સેવનથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી કબજિયાત, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.દરરોજ પૌંઆ ખાવાથી શરીરમાં બ્લ્ડ શુગર લેવલ પણ વધી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ પૌંઆનું સેવન કરવું જોઈએ નહિ.

પૌંઆમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. આવી સ્થિતિમાં જો શરીરમાં આયર્નની માત્રા વધારે હોય તો તે ઝાડા, ઉલ્ટી અને ડીહાઈડ્રેશન જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.