700 પુરુષો સાથે સંબંધ બનાવી ચૂકી છે આ મહિલા TV સ્ટાર, કહ્યું – મને કોઈ પછતાવો નથી

|

Aug 29, 2022 | 7:12 PM

Belinda Love Raigear : એક ટીવી એકટ્રેસે હાલમાં એક રીયાલિટી શોમાં પોતાના અંગત જીવનની એક ચોંકવનારી વાત લોકો સામે બોલી દીધી છે. જેને કારણે દુનિયાભરમાં તેની ચર્ચા થઈ રહી છે.

1 / 5
ટીવી સ્ટાર એકટ્રેસ બેલિંડાલ લવ રેગર પોતાાના અંગત અને પ્રોફેશનલ જીવનને લઈને ઘણી બેબાક અંદાજ ધરાવે છે. તેણે ટીવી રીયાલિટી શોમાં તેના જીવનના ચોંકનારા ખુલાસાઓ કર્યા છે. હાલમાં આવો જ એક ખુલાસો કરીને તેણે સૌને ચોંકાવી દીધા છે.

2 / 5
આ મહિલાને શારીરિક સંબંધોની એવી આદત પડી હતી કે તે અઠવાડિયામાં નવા નવા પાર્ટનરને શોધતી. હાલ તેણે પોતાની આદત પર કાબુ મેળવી લીધો છે. તે હમણા સુધી 700થી વધારે પુરુષો સાથે સંબંધ બનાવી ચૂકી છે. આ ચોંકાવનારો ખુલાસો તેણે એક ટીવી શોમાં કર્યો છે.

3 / 5
ટીવી સ્ટાર એકટ્રેસ બેલિંડાલ લવ રેગરે જણાવ્યુ હતુ કે , ખરાબ સંગતિમાં જતી રહી હતી. તેણે હમણા સુધી 700થી વધુ પુરષો સાથે સંબંધો બનાવ્યા પણ તેને તે વાતનો કોઈ પછતાવો નથી.

4 / 5
હાલ આ ટીવી સ્ટાર લવ ગુરુ બનીને લોકોને સલાહ આપવાનું કામ કરીને પૈસા કમાય છે.

5 / 5
ટીવી સ્ટાર એકટ્રેસ બેલિંડાલ લવ રેગર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઈન્ટા પર તેના લાખો ફોલોઅર્સ છે.

Next Photo Gallery