
દીપિકા સાથે સિદ્ધાંતનો આ પહેલો પ્રોજેક્ટ છે. બંનેએ આ ફિલ્મમાં ઘણા બોલ્ડ અને ઈન્ટીમેટ સીન્સ આપ્યા છે. તેના આ સીન પર પણ ઘણી ચર્ચા થઈ રહી છે. પરંતુ તેની સ્ટારકાસ્ટ આ ફિલ્મને લઈને ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે.

આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર 11 ફેબ્રુઆરી 2022ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને શકુન બત્રાએ ડિરેક્ટ કરી છે. આ બંને સિવાય અનન્યા પાંડે અને ધીરજ કારવા પણ છે.