
ચેતન સાકરીયા 26 વર્ષનો લેફ્ટ આર્મ મીડિયમ ફાસ્ટ બોલર છે. તેની બેઝ પ્રાઈઝ 50 લાખ રુપિયા છે. તે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સનો હિસ્સો રહી ચૂક્યો છે. તે આઈપીએલમાં 19 મેચ રમીન ચૂક્યો છે. અંતિમ સિઝનમાં 2 મેચ તે રમ્યો હતો.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને બરોડા ક્રિકેટ એસોસિયેશનના 23 ખેલાડીઓ હરાજીમાં હિસ્સો બન્યા છે. જેમાંથી જયદેવ અને ચેતન સાકરીયા સિવાયના તમામ 21 ખેલાડીઓ બેઝ પ્રાઈઝ 20 લાખ રુપિયા ધરાવે છે. જેમાં આકાશ સિંહ, લુકમાન મારીવાલ, હાર્વિક દેસાઈ, પ્રિયાંક પંચાલનો સમાવેશ થાય છે.
Published On - 4:49 pm, Wed, 13 December 23