અમદાવાદ કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં વડના વૃક્ષો વાવી વડ વન બનાવવામાં આવશે

કોર્પોરેશનનું આયોજન છે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 75 વડવન બનાવવા.

| Edited By: | Updated on: Apr 14, 2022 | 4:25 PM
4 / 5
વડવનના પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના લોકોએ હાજરી આપી વડવનમાં વડનું રોપણ કરી શરૂઆત કરી.

5 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મહા પંચાયત સંમેલન દરમ્યાન વૈશ્વિક જળ વાયુ પરિવર્તનની માઠી અસરોથી થતા નુકસાનથી બચવા તેમજ પર્યાવરણના જતન માટે ગામ દીઠ 75 વડના વૃક્ષો વાવી ગામે ગામે "વડ વન" બનાવવા જણાવ્યું હતું. જેને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઊજવણી સ્વરૂપે સમગ્ર રાજયમાં 33 જીલ્લામાં 75 જગ્યાએ ગાંધીનગરથી "વડ વન" બનાવવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.