સુરતથી વડોદરા, અમદાવાદ, પાટણ સુધી જશે આ ટ્રેન, ગુજરાતની જનતા લઈ શકશે લાભ

નવી શરૂ થયેલી ટ્રેન ગુજરાતના 11 મોટા શહેરોને જોડશે તેમજ આ સ્પેશિયલ ટ્રેનનો નંબર 12997 છે. તે બાંદ્રા ટર્મિનસથી બાડમેર સુધી જશે. આ ટ્રેન રાત્રે 23:55 થી બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બાડમેર 17:55 વાગ્યે પહોંચશે.

| Updated on: Jan 06, 2024 | 2:16 PM
4 / 5
ગુજરાતમાં વાપી, વલસાડ, સુરત તેમજ અંકલેશ્વર તેમજ સેન્ટ્રલ ગુજરાતની વાત કરીએ તો આ ટ્રેન વડોદરા, આણંદ, અમદાવાદ તેમજ નડિયાદને જોડશે.

ગુજરાતમાં વાપી, વલસાડ, સુરત તેમજ અંકલેશ્વર તેમજ સેન્ટ્રલ ગુજરાતની વાત કરીએ તો આ ટ્રેન વડોદરા, આણંદ, અમદાવાદ તેમજ નડિયાદને જોડશે.

5 / 5
ત્યાંથી પસાર થઈને મહેસાણા, પાટણ અને ભીલડી સ્ટેશનનો સ્ટોપ લેશે. છેલ્લે રાજસ્થાનના બાડમેરમાં 18:08 વાગ્યે પહોંચાડશે.

ત્યાંથી પસાર થઈને મહેસાણા, પાટણ અને ભીલડી સ્ટેશનનો સ્ટોપ લેશે. છેલ્લે રાજસ્થાનના બાડમેરમાં 18:08 વાગ્યે પહોંચાડશે.