અયોધ્યામાં ફરી સર્જાયો રેકોર્ડ, એક સાથે 22 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા, 100 દેશમાંથી લોકોએ લાઈવ જોયો નજારો, જુઓ તસ્વીરો
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં આજે દીપોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત ઘણા નેતાઓ અને ઘણા દેશોના રાજદૂત હાજર રહ્યા. જણાવી દઈએ કે અયોધ્યા દીપોત્સવમાં 22 લાખથી દીવડા અલગ અલગ ઘાટો પર પ્રગટાવવામાં આવ્યા.