Gujarati NewsPhoto galleryAre national crush Rashmika Mandanna and star female cricketer Smriti Mandhana sisters
નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અને સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના બહેનો છે ?
ભારતની મહિલા ક્રિકેટની સુપ્રસિદ્ધ ક્રિકેટર સ્મૃતિ મંધાના અને બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રી રશ્મિકા મંદાના દુનિયાભરમાં લોકપ્રિય છે. અભિનેત્રીએ તેની એક ફિલ્મમાં ક્રિકેટરની શાનદાર ભૂમિકા ભજવી છે. તો ઘણા લોકોને લાગે છે કે રશ્મિકા મંદાના અને સ્મૃતિ મંધાના બંન્ને બહેનો છે ? તેવા પ્રશ્નો લોકોના મનમાં થતા હોય છે. પરંતુ શું ખરેખર આ બંન્ને સુપર સ્ટાર એકબીજાની બહેનો છે ?
Disha Thakar |
Updated on: Dec 09, 2023 | 12:29 PM
4 / 5
જો કે રશ્મિકા મંદાની પ્રિય રમતો માંથી એક રમત ક્રિકેટ છે. તેમને તેમની એક ફિલ્મમાં પણ ક્રિકેટરની ભૂમિકા ભજવી હતી. પરંતુ રશ્મિકા મંદાની અને સ્મૃતિ મંધાના વાસ્તવિક જીવનમાં એકબીજાની બહેનો નથી.
5 / 5
રશ્મિકા મંદાનાનું ડિયર કોમરેડ ફિલ્મ સુપર હિટ મુવી માંથી એક હતી. તો ફિલ્મમાં રશ્મિકા મંદાનાના પાત્રનું નામ લીલી હતુ. જે પુરુષોની ટીમ વિરુદ્ધ પણ રમતી જોવા મળી છે. જેમાં તેને ખતરનાક બેટિંગ કરી છે. ( pic - Insta)