શું હેરફોલની સમસ્યાથી પીડાવ છો ? તો આ રીતે કરો એપ્પલ સાઈડર વિનેગરનો ઉપયોગ અને હેરફોલમાં રાહત મેળવો

|

Mar 22, 2022 | 10:07 PM

એલોવેરાના ઘણા બધા બ્યુટી બેનિફિટ્સ છે અને તેથી તે હેર કેરમાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એક વાસણમાં બે ચમચી એલોવેરા જેલ લો અને તેમાં નારિયેળનું દૂધ મિક્સ કરો. હવે તેમાં એક ચમચી વિનેગર નાખ્યા બાદ આ મિશ્રણનો હેર માસ્ક તરીકે ઉપયોગ કરો.

1 / 5
પાણી સાથે: આ ઘરેલું ઉપાય અપનાવવો ખૂબ જ સરળ છે. આ માટે તમારે નહાવાના પાણીમાં એક ઢાંકણ એપલ સાઇડર વિનેગર મિક્સ કરીને તેનાથી સ્નાન કરવું પડશે. જો તમે ઇચ્છો તો એક વાસણમાં થોડું પાણી લો અને તેમાં બે ચમચી વિનેગર મિક્સ કરીને સ્કાલ્પમાં મસાજ કરો. તે પછી શેમ્પૂ કરો.

2 / 5
મધ સાથે: ત્વચાની જેમ જ તે વાળ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે એક વાસણમાં બે ચમચી મધ લો અને તેમાં એક ચમચી વિનેગર ઉમેરો. આ મિશ્રણને બ્રશની મદદથી વાળમાં લગાવો. તેનો નિયમિત ઉપયોગ કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે.

3 / 5
એલોવેરા સાથે: એલોવેરાના ઘણા બધા બ્યુટી બેનિફિટ્સ છે અને તેથી તે હેર કેરમાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એક વાસણમાં બે ચમચી એલોવેરા જેલ લો અને તેમાં નારિયેળનું દૂધ મિક્સ કરો. હવે તેમાં એક ચમચી વિનેગર નાખ્યા બાદ આ મિશ્રણનો હેર માસ્ક તરીકે ઉપયોગ કરો.

4 / 5
લીંબુ સાથે: આ નુસ્ખો અપનાવવા માટે લીંબુ અને વિનેગર ઉપરાંત તમારે ઓલિવ ઓઈલની પણ જરૂર પડશે. એક બાઉલમાં ઓલિવ ઓઈલ લો અને તેમાં લીંબુનો રસ અને વિનેગર મિક્સ કરો. તૈયાર મિશ્રણને અડધા કલાક સુધી વાળમાં રહેવા દો. હવે વાળને શેમ્પૂ કરો. અઠવાડિયામાં એકવાર આમ કરો અને ફરક જુઓ.

5 / 5
નાળિયેર તેલ સાથે: તમારે એક બાઉલમાં થોડું વિનેગર લેવાનું છે અને તેમાં થોડું નારિયેળ તેલ મિક્સ કરવું પડશે. જો તમે ઈચ્છો તો તેમાં બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો. આ પેસ્ટને સ્કાલ્પ પર લગભગ 15 મિનિટ સુધી લગાવ્યા બાદ તેને શેમ્પૂ કરી લો. થોડા દિવસોમાં વાળ ખરતા ઓછા થઈ શકે છે.

Next Photo Gallery