અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે રોમેન્ટિક રીતે લગ્નની વર્ષગાંઠ ઉજવી, જુઓ Photo

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બોલિવૂડના લોકપ્રિય અને ક્યૂટ કપલ્સમાંથી એક છે. અનુષ્કા અને વિરાટની ખાસ વાત એ છે કે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને હંમેશા એકબીજાને સપોર્ટ પણ કરે છે.

| Edited By: | Updated on: Dec 12, 2021 | 11:21 AM
4 / 5
અનુષ્કાને તેની એનિવર્સરી પર અભિનંદન આપતા વિરાટે તેનો હંમેશા સપોર્ટ કરવા બદલ આભાર પણ માન્યો હતો.

અનુષ્કાને તેની એનિવર્સરી પર અભિનંદન આપતા વિરાટે તેનો હંમેશા સપોર્ટ કરવા બદલ આભાર પણ માન્યો હતો.

5 / 5
તમને જણાવી દઈએ કે, વિરાટ અને અનુષ્કાના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા. આ વર્ષે બંને દીકરીના માતા-પિતા બની ગયા છે.

તમને જણાવી દઈએ કે, વિરાટ અને અનુષ્કાના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા. આ વર્ષે બંને દીકરીના માતા-પિતા બની ગયા છે.