Animals in the Womb: શું તમે ક્યારેય પ્રાણીઓના બચ્ચાને ગર્ભમાં જોયા છે? જુઓ આ તસવીર

|

Mar 26, 2022 | 4:19 PM

Animals in the Womb: સજીવો માતાના પેટમાં રહે છે, જ્યાં સુધી તેમનું શરીર વિકસિત ન થાય. તે જ સમયે જ્યારે યોગ્ય સમય આવે છે, ત્યારે તેઓ તેમની માતાના પેટની બહારની દુનિયાને જુએ છે. શું તમે ક્યારેય જોયું છે કે ગર્ભાશયમાં જુદા જુદા પ્રાણીઓ કેવી દેખાય છે? જો નહીં તો ચાલો અમે તમને ગર્ભમાં રહેલા વિવિધ પ્રાણીઓની તસવીરો બતાવીએ.

1 / 9
 ઇંડા પ્રવાહીમાં પેંગ્વિન

ઇંડા પ્રવાહીમાં પેંગ્વિન

2 / 9
બિલાડીનું બચ્ચું

બિલાડીનું બચ્ચું

3 / 9
ગર્ભાશયમાં કુતરાનું બચ્ચુ

ગર્ભાશયમાં કુતરાનું બચ્ચુ

4 / 9
ગર્ભાશયમાં આરામ કરી રહેલું સિંહનું બાળ

ગર્ભાશયમાં આરામ કરી રહેલું સિંહનું બાળ

5 / 9
ગર્ભાશયમાં રહેલુ ઘોડાનું બચ્ચું

ગર્ભાશયમાં રહેલુ ઘોડાનું બચ્ચું

6 / 9
હાથીનું બાળક ગર્ભાશયમાં સંપૂર્ણ રીતે વિકસિત

હાથીનું બાળક ગર્ભાશયમાં સંપૂર્ણ રીતે વિકસિત

7 / 9
ગર્ભાશયમાં ઉછરી રહેલું શાર્કનું બાળક

ગર્ભાશયમાં ઉછરી રહેલું શાર્કનું બાળક

8 / 9
ગર્ભાશયમાં બે મહિનાનો ચિત્તો

ગર્ભાશયમાં બે મહિનાનો ચિત્તો

9 / 9
ગર્ભમાં બેબી ડોલ્ફિન (Photo: Facebook/ Pets Point) Edit by-Dhinal chavda

ગર્ભમાં બેબી ડોલ્ફિન (Photo: Facebook/ Pets Point) Edit by-Dhinal chavda

Next Photo Gallery