GK Quiz : ભારત નહીં, પરંતુ આ દેશમાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર, જુઓ Photos
હિંદુ ધર્મના મંદિરો માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જે વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. આ મંદિર કંબોડિયાના અંગકોરમાં આવેલું છે. અંગકોર સિમરિપ શહેરમાં મેકોંગ નદીના કાંઠે આવેલું છે. આ મંદિર લગભગ 2 કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. જે ભગવાન વિષ્ણુનું મંદિર છે. તેનું જૂનું નામ યશોધપુર હતું.