Photos : વંડરલેન્ડમાં જોવા મળી અનન્યા પાંડે, તેના નવા લુકને જોઇને ફેન્સ થયા ખુશ

|

Dec 28, 2021 | 5:06 PM

અનન્યા પાંડેએ તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે નવા લુકમાં જોવા મળી રહી છે. તે ટૂંક સમયમાં દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ 'ગહેરાઇયા'માં જોવા મળશે.

1 / 5
અનન્યા પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે. તેનો નવો લુક ચાહકોને પસંદ આવી રહ્યો છે.

2 / 5
આ તસવીરો શેર કરતી વખતે અનન્યા પાંડેએ લખ્યું છે કે 'એની ઇન વન્ડરલેન્ડ'. જ્યાં તેણે આ ફોટોશૂટ કરાવ્યું છે ત્યાંનું બેકગ્રાઉન્ડ સાવ સફેદ છે.

3 / 5
અનન્યાની આ પોસ્ટમાં તેની બેસ્ટ ફ્રેન્ડ સુહાનાએ કોમેન્ટ કરી છે. સુહાના શાહરૂખ ખાનની પુત્રી છે. તેણે કોમેન્ટમાં લખ્યું 'પરફેક્ટ'.

4 / 5
અનન્યા પાંડે દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ 'ગહેરાઇયા'માં જોવા મળશે. અહીં ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

5 / 5
આ સિવાય અનન્યા વિજય દેવરકોંડાની ફિલ્મ 'લાઇગર'માં પણ કામ કરી રહી છે. તેનું શૂટિંગ લોસ એન્જલસમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં અમેરિકાના પ્રખ્યાત બોક્સર માઈક ટાયસન પણ જોવા મળશે.

Next Photo Gallery