
ઈશાન લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. તે છેલ્લે વર્ષ 2020માં રિલીઝ થયેલી ફિલ્મ ખાલી-પીલીમાં જોવા મળ્યો હતો. અત્યારે તેની પાસે 2 ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે જેમાં પિપ્પા અને ફોન ભૂતનો સમાવેશ થાય છે.

બીજી તરફ અનન્યાની વાત કરીએ તો તે હાલમાં જ ફિલ્મ ગહેરાઇયામાં જોવા મળી હતી. ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે.