Spotted : મોડી રાત્રે સાથે જોવા મળ્યા અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટર, જુઓ તસવીરો
અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટર વર્ષ 2020માં આવેલી ફિલ્મ ખાલી-પીલીમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ બાદથી જ તેમના સંબંધોના સમાચાર પણ ચર્ચામાં છે.
Share

અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટર ગયા વર્ષથી તેમના બોન્ડને કારણે ચર્ચામાં છે. ગયા વર્ષથી તેમના સંબંધોના સમાચાર આવી રહ્યા છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.
1 / 5

હવે બંને શનિવારે રાત્રે સાથે જોવા મળ્યા હતા. બંને એક જ કારમાં સાથે ગયા હતા.
2 / 5

આ દરમિયાન ઈશાન ફુલ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો જેમાં તે ડેશિંગ દેખાઈ રહ્યો હતો.
3 / 5

ઈશાન લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. તે છેલ્લે વર્ષ 2020માં રિલીઝ થયેલી ફિલ્મ ખાલી-પીલીમાં જોવા મળ્યો હતો. અત્યારે તેની પાસે 2 ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે જેમાં પિપ્પા અને ફોન ભૂતનો સમાવેશ થાય છે.
4 / 5

બીજી તરફ અનન્યાની વાત કરીએ તો તે હાલમાં જ ફિલ્મ ગહેરાઇયામાં જોવા મળી હતી. ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
5 / 5
Related Photo Gallery
ઈરફાન સોલ્તાનીના પરિવાર વિશે જાણો
શિયાળામાં કાળા-સફેદ તલ ખાવાથી દૂર થશે આ બીમારીઓ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને 7.3 લાખ કરોડનો ફટકો પડ્યો
સોના-ચાંદીના સતત વધતાં ભાવ પાછળ ચીનનું કનેક્શન શું છે?
વિધવા પુત્રવધૂ તેના સસરાના મૃત્યુ પછી પણ ભરણપોષણ મેળવવા માટે હકદાર
રેલીઓ કરતાં જંગલ વધારે પસંદ કરે છે તેજસ ઠાકરે
જીવનસાથી તમને ખાસ ભેટ આપી શકે છે, નોકરીમાં તમને સારા સમાચાર મળશે
આ કંપની રોકાણકારોને ₹35 નું ડિવિડન્ડ ચૂકવશે
બજેટમાં ચાંદી અને કોપરને લઈને મોટી જાહેરાત થઈ શકે છે
અમદાવાદના ત્રણ દરવાજાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
રાજકોટમાં વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડ્યો
ચાંદીના ભાવ સાતમા આસમાને! શું આ ઉછાળા બાદ માર્કેટમાં 'કડાકો' આવશે?
આ પાંચ દેશોમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન એ મજાક નથી, થઈ શકે છે જેલ
CM એ જ્યા પતંગ ચગાવ્યો તે વાડીગામ સાથે ભૂપેન્દ્ર પટેલને છે ખાસ સંબંધ
ગુજરાતનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતા સ્ટેડિયમ વિશે જાણો
રાજકોટમાં રોહિત શર્મા ઈતિહાસ રચશે!
મકરસંક્રાંતિ પર સોનું થઈ ગયુ મોંઘુ, જાણો અમદાવાદમાં કેટલો છે ભાવ
પીરિયડ્સ પછી ક્યારે શારીરિક સંબંધ બાંધવો જોઈએ?
પિતાનું રાજકારણમાં રહી ચૂક્યું છે મોટું નામ આવો છે પરિવાર
કામનો ભાર તમને ચિંતિત કરશે, બાળકો સાથે વધુ સમય વિતાવો
10x રિટર્ન! આ બંને સ્ટોક તમારા માટે 'ગેમ-ચેન્જર' સાબિત થશે
આ 50 કંપની 'ડિવિડન્ડ' આપવામાં સૌથી આગળ
ભારત-ગુજરાતનું ભાગ્ય બદલવાનું કામ નરેન્દ્ર મોદી અને અમિત શાહે કર્યું
યુએસ ટેરિફની આ '3 શેર' પર કોઈ જ અસર નહીં પડે
શનિની રાશિમાં સૂર્ય-શુક્રની યુતિ, આ 3 રાશિઓ પર વરસશે ધનવર્ષા
ચેકની પાછળ સહી કેમ કરવી જરૂરી છે? આની પાછળનું રહસ્ય શું?
Jioનો 450 રુપિયા વાળો પ્લાન થયો લોન્ચ, મળશે ઘણા બધા લાભ, જાણો વેલિડિટી
SBIએ રોકડ ઉપાડના ચાર્જમાં વધારો કર્યો
14 જાન્યુઆરી આ 4 રાશિના જાતકોની કિસ્મત ખુલી જશે, સૂર્ય ગોચર કરાવશે લાભ
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ઉપર ચગશે પતંગો
પૂજા ખંડમાં કરી આ ભૂલો તો અધૂરી રહી શકે છે તમારી પૂજા,જાણો વાસ્તુ નિયમ
શું તમે પણ ફોનમાં વારંવાર ફેક્ટરી રીસેટ કરો છો? તો આ ભૂલ ભારે પડશે
સોનાના ભાવમાં ફરી મોટો વધારો, ચાંદી પણ થઈ મોંઘી, જાણો આજની કિંમત
કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાને લઈને ગુડ ન્યૂઝ
શું લિવ-ઇન પાર્ટનર્સ પેન્શન માટે હકદાર હશે?જાણો
પીરિયડ્સ દરમિયાન પેપ સ્મીયર ટેસ્ટ કેમ ન કરાવવો જોઈએ?
179થી વધુ ફિલ્મો અને સિરિયલોમાં કામ કરનારી અભિનેત્રીનો પરિવાર જુઓ
નાણાકીય લાભ થવાની શક્યતા છે, વડીલો સાથે બિઝનેસને લગતી વાત કરો
શિયાળામાં આંગળીઓમાં સોજો અને દુખાવો થયા છે ?
આ 3 રાશિના જાતકો માટે 'ઉત્તરાયણ' ખૂબ જ ખાસ રહેશે
આ 5 લોકોએ ભૂલથી પણ 'મગફળી'નું સેવન ન કરવું જોઈએ
ત્રીજું સ્ટોક એક્સચેન્જ ખુલશે! 'ટ્રેડિંગ' ટૂંક સમયમાં શરૂ થશે
ચાંદીમા 'સુનામી’ સોનાએ પણ બનાવ્યો નવો રેકોર્ડ, જાણો
શિયાળામાં બ્લડ પ્રેશર વધઘટ થાય છે ? ખાઓ આ વસ્તુ પછી જુઓ ચમત્કાર
મકરસંક્રાંતિના આ 'અમૃત મુહૂર્ત'માં શિવ પૂજા કરો
નોકરી છોડ્યા પછી પણ તમારું PF બેલેન્સ આપમેળે વધતું રહેશે
સ્ટોક માર્કેટ 5 દિવસમાં 800 પોઈન્ટ્સ નીચે આવ્યા બાદ Nifty માં બુલ રેલી
Airtelનો સૌથી મોંઘો રિચાર્જ પ્લાન,કિંમત અને ફાયદા જાણી આશ્ચર્યચકિત થશે
2026માં તમારું વીજળીનું બિલ થશે શૂન્ય, જાણો કેવી રીતે
વંદે ભારત ટ્રેનમાં નહીં હોય VIP કે ઈમરજન્સી કોટા
બાજરીમાંથી બનાવો આ 5 વસ્તુઓ, જે સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ સારી
Health : શિયાળામાં બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા આ વસ્તુઓ ખાઓ
મેકઅપ વગર જાહ્નવી આવી દેખાય છે, શેર કર્યો Photo
બંધ ગળામાં રાહત મેળવવા માટે 5 ઘરેલું ઉપચાર
શિયાળામાં વાળ ખરવાનું પ્રમાણ કેમ વધે છે? જાણો તેને કેવી રીતે અટકાવી શકાય
રિયાલિટી શોના કિંગનો આવો છે પરિવાર
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO