3 / 13
જો કે અક્ષય કુમાર કોઈપણ પાર્ટીનો હિસ્સો નથી બનતો, પરંતુ જ્યારે અંબાણી પરિવારની વાત આવે છે, તો તે પીછેહઠ કરતો નથી. અનંત અને રાધિકાને અભિનંદન આપવા માટે અક્ષય કુમાર પણ ઉજવણીનો ભાગ બન્યો હતો. અભિનેતાએ જાંબલી કુર્તો અને બ્લેક પાયજામાં સાથે પોતાનો લુક સિમ્પલ રાખ્યો હતો.