
ત્યારપછી એકવાર બીજી પાર્ટી દરમિયાન તે બ્લેક સાડીમાં પોતાના પતિદેવ અનંત સાથે જોવા મળી હતી. ત્યારે તેની પાસે હર્મીસ પેરિસ બ્રાન્ડનું પર્સ જોવા મળ્યું હતું. જે વિશ્વની મોંઘી બ્રાન્ડ માનવામાં આવે છે.

વેબસાઈટ પર આ બેગની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા બતાવવામાં આવે છે. તેને જે બ્લેક સાડી પહેરી છે તેની કિંમત સાડા 5 લાખ રૂપિયા બતાવવામાં આવી રહ્યા છે.
Published On - 1:18 pm, Wed, 29 November 23