આંબા હળદર : માત્ર સ્વાદમાં જ ટેસ્ટી નહી પરંતુ સ્વાસ્થ્યમાં પણ છે રામબાણ

|

Jan 04, 2023 | 5:20 PM

Mango Ginger : તમે હળદરનો ઉપયોગ કર્યો જ હશે. પરંતુ શું તમે 'Mango Ginger' વિશે જાણો છો. આવો જાણીએ કે તે સામાન્ય હળદર કરતા કઈ રીતે ખાસ અને તેના ફાયદાકારક શું છે.

1 / 5
આંબા હળદર એક ગુણકારી ખાદ્ય પદાર્થ છે ઔષધિઓમાં પણ મહત્વનું સ્થાન છે. જેનો સ્વાદ કાચી કેરી જેવો લાગે છે જ્યારે તેને કાપીને ખાવામાં આવે છે. તો તે અંદરથી પીળી છે, તેથી તેને આંબા હળદર કહેવામાં આવે છે.

2 / 5
સામાન્ય રીતે આંબા હળહર અનેક ગુણધર્મો  હોય છે. જેમા કર્ક્યુમિન, ડેમેથોક્સી  જેવા ગુણ હોય છે. જેના કારણે તે વ્યક્તિને ભૂખ વધારવામાં મદદ કરે છે.

3 / 5
નિયમિત રુપે આંબા હળહરનું સેવન કરવામાં આવે તો વ્યક્તિ તેના વજનને ઘટાડી શકે છે. આંબા હળહરમાં એન્ટીઑકિસડન્ટના ગુણ હોવાથી વજન ઘટાડવામાં મદદ રુપ થાય છે.

4 / 5
આંબા હળદરમા એન્ટિ-પાયરેટિકના ગુણ હોવાથી તે તમારા શરીરમા જો તાવની અસર હોય તો તેને દૂર કરવામાં કારગાર સાબિત થાય છે.

5 / 5
આંબા હળદરમા રહેલ એન્ટીઑકિસડન્ટના ગુણધર્મોના કારણે તે તમારા શરીરમાં સાંધાની સમસ્યામાં રાહત આપે છે. આંબા હળદરમા અને કાર્મિનેટિવ ગુણ હોય છે જે તમારા મન અને નર્વસ સિસ્ટમને શાંત કરવા માટે કામ કરી શકે છે. આ ઉપરાંત, તે તમને હતાશાના અન્ય લક્ષણો જેમ કે માથાનો દુખાવો, ચિંતા વગેરેથી છુટકારો મેળવવામાં પણ મદદ કરી શકે છે.

Next Photo Gallery