15 જાન્યુઆરી છેલ્લી તારીખ, એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ થશે મોંઘી, જાણો સમગ્ર પ્લાન

|

Dec 27, 2023 | 11:40 PM

એમેઝોને આ વર્ષે એપ્રિલમાં તેના માસિક અને ત્રિમાસિક પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો. કંપનીએ આ માટે યુઝર્સને 15 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. તેનો અર્થ એ છે કે, જે યુઝર્સ પહેલાથી જ એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ 15 જાન્યુઆરી સુધી તેમના પ્લાનને જૂની કિંમતે અપડેટ કરી શકે છે.

1 / 5
તમને જણાવી દઈએ કે પહેલા એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ 179 રૂપિયાની પ્રારંભિક કિંમતે મળતી હતી. આ કિંમત માસિક પ્લાનની હતી, જે હવે 299 રૂપિયા થઈ ગઈ છે.

2 / 5
એ જ રીતે, ત્રિમાસિક પ્લાનની કિંમત 459 રૂપિયા હતી, જે કંપનીએ વધારીને 599 રૂપિયા કરી દીધી છે. એટલે કે યુઝર્સને હવે 140 રૂપિયા વધુ ખર્ચવા પડશે. કંપનીએ તેના વાર્ષિક પ્લાનમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ પ્લાન 1499 રૂપિયાનો હતો અને હજુ પણ આ કિંમતે ઉપલબ્ધ છે.

3 / 5
આ ઉપરાંત, કંપનીએ આ વર્ષે એમેઝોન પ્રાઇમ લાઇટ પ્લાન લોન્ચ કર્યો હતો, જે 999 રૂપિયામાં આવે છે. તાજેતરમાં કંપનીએ તેની કિંમતમાં ઘટાડો કર્યો છે.

4 / 5
આ પ્લાન હવે 799 રૂપિયામાં ઉપલબ્ધ છે. આમાં પણ તમને એક વર્ષ માટે પ્રાઇમ મેમ્બરશિપ મળશે, પરંતુ આ પ્લાન સ્ટાન્ડર્ડ પ્લાનથી અલગ હશે.

5 / 5
લાઇટ પ્લાનમાં તમને તમામ શોપિંગ સેવાઓ મળશે. આ સિવાય પ્રાઈમ વીડિયો માટે મોબાઈલ એક્સેસ ઉપલબ્ધ થશે. આ પ્લાનમાં પ્રાઇમ મ્યુઝિક અને રીડિંગની ઍક્સેસ નથી.

Next Photo Gallery