AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos : આલિયા ભટ્ટની BFF મેઘના ગોયલે પોતાના લગ્નમાં પહેરી રફલ સાડી, તમે પણ અપનાવી શકો છો આ લુક

લગ્ન પહેલા મેઘના ગોયલની હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં મેઘના યલો કલરના સ્ટ્રેપી કુર્તામાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 9:30 PM
Share
હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને નવવધૂઓ પણ નવા અંદાજમાં જોવા મળી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની મિત્ર મેઘના ગોયલે તાજેતરમાં જ લગ્ન કર્યા છે. મેઘનાએ તેના બ્રાઈડલ લુક સાથે એક નવો ટ્રેન્ડ સેટ કર્યો છે.

1 / 6
તમને જણાવી દઈએ કે મેઘના ગોયલ વ્યવસાયે એક બિઝનેસવુમન છે અને તેની ક્લોથિંગ બ્રાન્ડ 'સમર સમવેર'ની માલિક છે. મેઘના અને આલિયા ખૂબ જ નજીક છે. મેઘનાએ 21 ડિસેમ્બર 2021ના રોજ ગોવામાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા.

2 / 6
મેઘના ગોયલના વેડિંગ લુકએ બધાનું ધ્યાન તેની તરફ ખેચ્યુ છે. મેઘના ગોયલે તેના વેડિંગ લૂકથી આવનારી પેઢીઓની ઘણી દુલ્હનોને પ્રેરણા આપી છે. પરંપરાગત શૈલીને આધુનિક ટચ આપવા માટે તેણે અદભૂત બ્રાઇડલ લુક કેરી કર્યો.

3 / 6
તમને જણાવી દઈએ કે મેઘનાએ લાલ રંગની રફલ સાડી પહેરી હતી જેમાં સફેદ ફ્લોરલ ડિઝાઈન છપાયેલી હતી, જેમાં સ્ટ્રેપી હેવીલી એમ્બ્રોઈડરીવાળા બ્લાઉઝની જોડી હતી.

4 / 6
મેઘનાના લગ્નની આ સાડી ડિઝાઇનર અર્પિતા મહેતાના લેટેસ્ટ કલેક્શનમાંથી છે. તેણે સ્ટેટમેન્ટ જ્વેલરી સાથે પોતાનો બ્રાઈડલ લુક પૂરો કર્યો. તેણે મેકઅપની સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. તેણે પોતાના લુક સાથે એક નવો બ્રાઈડલ ટ્રેન્ડ સેટ કર્યો છે.

5 / 6
લગ્નમાં મેઘનાની સ્ટાઈલ એકદમ સિમ્પલ અને ખાસ હતી. આવી સ્થિતિમાં તમે ઇચ્છો તો મેઘના પાસેથી વેડિંગ લુક ટિપ્સ પણ લઇ શકો છો.

6 / 6
Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

g clip-path="url(#clip0_868_265)">