બ્રાઉન ડ્રેસમાં આલિયા ભટ્ટની ગ્લેમર તસવીરો આવી સામે
આલિયા ભટ્ટ તાજેતરમાં 'કોફી વિથ કરણ' સીઝન 8 ના સેટ પર પણ જોવા મળી હતી અને . આ દરમ્યાન અલિયાએ તેના ઇનસ્ટાગ્રામ પોસ્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. તેનો આ લુક ખૂબ વાયરલ થયો છે. સ્લીવ ડીપ નેક બોટમ સ્લિટ ડ્રેસમાં દિવાની જેમ પોઝ આપતી જોવા મળે છે.