આલિયા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટો અને વીડિયો શેર કરતી જોવા મળે છે.
ગંગુબાઈની સફળતા બાદ, આલિયાની તમિલ ફિલ્મ RRR પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મથી આલિયા સાઉથની ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.