દુઆ લીપા રજાઓ ગાળવા ભારત આવી, ફોટોમાં રાજસ્થાનમાં મસ્તી કરતી જોવા મળી હતી

|

Dec 26, 2023 | 12:52 PM

ઈન્ટરનેશલ પોપ સિંગર દુઆ લીપા પોતાના કોન્સર્ટને લઈ ચર્ચામાં છે. દુઆ લિપાને ભારત ખુબ જ પસંદ છે. તેમજ તેના ગીતના અનેક યુવા ચાહકો ભારતના પણ છે. દુઆ લીપા હાલમાં ભારતમાં રજાઓ ગાળી રહી છે. ખુબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે.

1 / 6
 પોપ સિંગર દુઆ લીપાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અનેક ફોટો શેર કર્યા છે. આ ફોટો જોઈ એ વાતનો અંદાજો લગાવી શકાય કે, તે રાજસ્થાનમાં રજાઓનો આનંદ ઉઠાવી રહી છે.

2 / 6
દુઆ લીપાએ પોસ્ટ શેર કરીને લખ્યું, મારા તરફથી તમને પણ હૈપ્પી હોલિડે, આવનાર વર્ષ માટે પ્રેમ, તેમજ સારા સ્વાસ્થ માટે ખુશીઓ મોકલી રહી છુ. તમને જણાવી દઈએ કે, હજુ પણ કેટલાક લોકોને વિશ્વાસ થતો નથી કે, લિપા ભારત પ્રવાસે આવી છે.

3 / 6
દુઆ લીપાએ ચાહકો સાથે રાજસ્થાનના કેટલાક ફોટો શેર કર્યા છે. ચાહકો એ જોઈને ખુશ કે, લીપા ભારત આવી છે. આ ફોટોમાં લીપાએ રાજસ્થાનની સુંદરતાને પણ કેમેરામાં કેદ કરી છે. લોકો લીપાના ફોટોને લાઈક અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

4 / 6
દુઆ લીપાએ ફોટો ઈન્સ્ટાગ્રામ તેમજ ટ્વિટર પર શેર કર્યા છે. ફોટો શેર કરતા લખ્યું  Happy Holidays from me to you!

5 / 6
દુઆ લીપા  અલગ-અલગ સ્ટાઈલમાં જોવા મળે છે. ફોટોમાં દુઆ તેના મિત્રો સાથે રાજસ્થાનની પ્રકૃતિ અને સુંદરતાનો આનંદ માણતી જોવા મળી છે.

6 / 6
તમને જણાવી દઈએ કે દુઆ લિપા અલ્બેનિયાની ફેમસ સિંગર અને હોલીવુડ અભિનેત્રી છે. માત્ર 28 વર્ષની ઉંમરે તેણે આખી દુનિયામાં ઓળખ મેળવી છે. સિંગરે વર્ષ 2014માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.આજે તેના ગીતો ખુબ ફેમસ છે.

Next Photo Gallery