USA News : અમેરિકાના અક્ષરધામ મંદિરમાં સમુદાય એકતા મહોત્સવ ઉજવાયો, જુઓ Photos

અમેરિકાના BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં સમુદાય એકતા મહોત્સવ ઉજવાયો, જેમાં મોટી સંખ્યામાં મેયરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં રોબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડ સહિત ન્યુજર્સી તેમજ સમગ્ર અમેરિકાના અનેક મેયરો અને સ્ટેટ ઓફિસિયલ્સના પ્રતિનિધિમંડળોનું સન્માન કરાયું.

| Edited By: | Updated on: Oct 06, 2023 | 10:47 PM
4 / 5
BAPSના પૂજ્ય સ્વામી ચૈતન્યમૂર્તિદાસ સ્વામીએ અમેરિકન લોકશાહીના સિદ્ધાંતો અને હિન્દુ ધર્મની એકતાની ભાવનાના મૂલ્યો વિશે વાત કરી

BAPSના પૂજ્ય સ્વામી ચૈતન્યમૂર્તિદાસ સ્વામીએ અમેરિકન લોકશાહીના સિદ્ધાંતો અને હિન્દુ ધર્મની એકતાની ભાવનાના મૂલ્યો વિશે વાત કરી

5 / 5
આ પ્રસંગે ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે કહ્યું કે BAPS હિંદુ સમુદાય અમારા દેશની મહત્વપૂર્ણ ધરોહર છે

આ પ્રસંગે ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે કહ્યું કે BAPS હિંદુ સમુદાય અમારા દેશની મહત્વપૂર્ણ ધરોહર છે