આ બાળક એક રાત્રે અચાનક એક ગંભીર રોગનો શિકાર થઈ ગયો, જેમાં બાળકને દૂધ પીવામાં અચાનક ખૂબ તકલીફ પડવા લાગી, વધારે રડવા લાગ્યો, શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડવા લાગી, બાળકનું ભાન અચાનક ઓછું થઈ ગયું, અને છેવટે બાળક કોમામાં સરી પડ્યો. અને એવી અતિ ગંભીર પરિસ્થિતિમાં બાળકને મેમનગર, અમદાવાદ ખાતે આવેલી ડિવાઇન ઇન્સ્ટિટયૂટ ઓફ ચાઇલ્ડ હેલ્થ માં ખસેડવામાં આવ્યો