Ahmedabad: LICના IPOના વિરોધમાં LIC કર્મચારીઓ દ્વારા પ્રતિક વિરોધ

|

May 04, 2022 | 6:57 PM

સામાન્ય લોકો માટે (For ordinary people) શરૂ થયેલી આ કંપનીના IPOની સામે વિરોધ હોવા છતાંય સરકારના આ નિર્ણય સામે ભારે નારાજગી જોવા મળી છે. એલ.આઈ.સીનો આઈપીઓ બહાર લાવીને સરકાર તેનું ખાનગીકરણ કરવા તરફ આગળ વધી રહી છે.

1 / 5
ઓલ ઇન્ડિયા lic Employees union દ્વારા દેશભરમાં વિરોધનો કાર્યક્રમ. સરકાર 3.5 ટકાનો હિસ્સો વેચવા જઇ રહી છે.

2 / 5
અમદાવાદ એલ.આઇ.સીની મુખ્ય ઓફિસ બહાર કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો અને આવનારા દિવસોમાં યુનિયન તેમજ એલ.આઇ.સી એજન્ટ અને ગ્રાહકોને સાથે રાખીને કાર્યક્રમો યોજાશે.

3 / 5
સામાન્ય લોકો માટે શરૂ થયેલી આ કંપનીના IPOની સામે વિરોધ હોવા છતાંય સરકારના આ નિર્ણય સામે ભારે નારાજગી જોવા મળી. લોકોનું માનવું છે કે એલ.આઈ.સીનો આઈપીઓ બહાર લાવીને સરકાર તેનું ખાનગીકરણ કરવા તરફ આગળ વધી રહી છે.

4 / 5
સરકારના આ નિર્ણયથી એલઆઈસીની વિશ્વસનીયતા સમાપ્ત થાય તેવી ભિતી છે. 5 કરોડથી શરૂ થયેલી એલ.આઈ.સી. આજે 38 લાખ કરોડ સુધી પહોંચી છે.

5 / 5
સરકાર એલ.આઈ.સીને ખોટી રીતે શેર વેલ્યુ ઘટાડી રહી છે.

Next Photo Gallery