Gujarati NewsPhoto galleryAhmedabad More than 750 policemen participated in a 5 km run on the theme of Run for Environment and Climate
Ahmedabad: ‘રન ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ’ની થીમ પર યોજાયેલી 5 કિમીની દોડમાં 750થી વધુ પોલીસકર્મીઓએ લીધો ભાગ
Ahmedabad: G20ને લઈને અમદાવાદમાં પોલીસની 5 કિલોમીટરની દોડ યોજાઈ હતી. રન ફોર એન્વાયર્નમેન્ટની થીમ પર યોજાયેલી આ દોડમાં 750થી વધુ પોલીસકર્મીઓએ ભાગ લીધો હતો. જેમા ફિલ્મના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ નંબરે આવનાર મહિલા પોલીસકર્મીને 3000 રૂપિયા ઈનામ આપવામાં આવ્યુ, જ્યારે બીજા નંબરે આવેલી મહિલાને 2000 ઈનામી રાશિ આપવામાં આવી હતી.
5 / 5
આ સમગ્ર રન ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ થીમ પર દોડનું આયોજન ટ્રાફિક DCP દ્વારા કરવામાં આવ્યુ હતુ. G20ને અનુલક્ષી આ દોડ યોજાઈ હતી. જેમા ટ્રાફિકના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા. જ્યારે ગુજરાતી ફિલ્મના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.