અમદાવાદ: કોર્પોરેશનની બેદરકારીનો વધુ એક નમૂનો, ડ્રેનેજ અને કેમિકલના પાણીથી લાંભા ગામનું તળાવ ઓવરફ્લો, જુઓ ફોટો

ડ્રેનેજ અને કેમિકલના પાણીથી લાંભા ગામનું તળાવ ઓવરફ્લો થતાં તળાવની ફરતે વોકવે તેમજ તેની બહાર ગટરના પાણી ફરી વળ્યા છે. તળાવની ફરતે બગીચામાં પણ ગટરના પાણી ફરી વળ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ફુવારાઓ ઉદ્ઘાટન બાદ જ વપરાયા વિના હાલતમાં પડ્યા છે.

| Edited By: | Updated on: Dec 04, 2023 | 8:05 PM
4 / 5
કરોડો રૂપિયાનો ખર્ચ કરી તૈયાર કરવામાં આવેલ તળાવમાં ડ્રેનેજ અને કેમિકલનું પાણી ભરાતા અનેક સવાલો ઉઠ્યા છે. જવાબદાર કોર્પોરેશનના અધિકારી સામે પગલાં ક્યારે લેવાશે.

કરોડો રૂપિયાનો ખર્ચ કરી તૈયાર કરવામાં આવેલ તળાવમાં ડ્રેનેજ અને કેમિકલનું પાણી ભરાતા અનેક સવાલો ઉઠ્યા છે. જવાબદાર કોર્પોરેશનના અધિકારી સામે પગલાં ક્યારે લેવાશે.

5 / 5
કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ ગટરના પાણી ફરી વળતા તળાવ પબ્લિક માટે બંધ કરાયું છે. તળાવની ફરતે કેમિકલ અને ગટરના પાણીની પુષ્કળ દુર્ગંધથી સ્થાનિકો પરેશાન છે.

કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ ગટરના પાણી ફરી વળતા તળાવ પબ્લિક માટે બંધ કરાયું છે. તળાવની ફરતે કેમિકલ અને ગટરના પાણીની પુષ્કળ દુર્ગંધથી સ્થાનિકો પરેશાન છે.