અમદાવાદની યુવતિનો પાવર લીફટીગમાં દબદબો, ગોલ્ડ મેડલ જીતીને નામ કર્યુ રોશન

|

Mar 29, 2022 | 1:49 PM

નેશનલ લેવલે શિવાની શુક્લાએ અમદાવાદ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વસ્ત્રાલમાં રહેતી 23 વર્ષીય શિવાની શુક્લાએ પાવર લિફ્ટીંગમાં ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ સર્જ્યો છે.

1 / 6

2 / 6
 વેઇટ લિફ્ટીંગ સ્પર્ધામાં 120 કિલો ડેડ લીફ્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે..સુરતમાં નેશનલ લેવલની પાવર લિફ્ટીંગ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં દેશભરના 350થી વધુ યુવતી અને યુવકોએ ભાગ લીધો હતો.

3 / 6
અમદાવાદનું ગૌરવ વધારનાર શિવાનીએ વેઇટ લિફ્ટીંગ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરીને દેશભરની મહિલા સ્પર્ધકોની વચ્ચે તેણે 120 કિલો ડેડ લીફ્ટમા ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો હતો.

4 / 6
સુરતમા યોજાયેલી નેશનલ લેવલની પાવર લીફ્ટીગ સ્પર્ધામા વિજેતા યુવતીને ઈન્ડિયન પાવર લીફટીગ ફેડરેશનના સેક્રેટરીએ વિજેતા શિવાનીને ગોલ્ડ મેડલ અર્પણ કર્યો હતો.

5 / 6
350થી વધુ યુવતી તેમજ યુવકોએ સુરતમા યોજાયેલ પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો.શિવાની શુકલાની કોચ પુજા સિંઘએ સતત શિવાનીને આ સ્પર્ધા માટે તૈયાર કરી હતી અને ગોલ્ડ મેડલ વિજેતા બનાવી હતી.

6 / 6
શિવાની શુકલાની કોચ પુજા સિંઘએ સતત શિવાનીને આ સ્પર્ધા માટે તૈયાર કરી હતી અને ગોલ્ડ મેડલ વિજેતા બનાવી હતી. ( Photos By- Vivek Thakor, Edited By- Omprakash Sharma)

Next Photo Gallery