દિવાળીના તહેવારમાં અમદાવાદને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું, રાત્રે જોવાલાયક છે નજારો, જુઓ તસ્વીરો
આજે દિવાળી છે, હિન્દુઓના નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે. દિવાળીના તહેવારમાં અમદાવાદ શહેરને રોશનીથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યુ છે. અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન, કોર્પોરેટ હાઉસ અને શહેરીજનો પોતાના ઘરને, સોસાયટીને, મહોલ્લાને રોશનીથી શણગારતા હોય છે.