
AICFના ભાવેશ પટેલ મુખ્ય મહેમાન રહ્યા હતા. જ્યારે કેડિલાના કૌશિક દાસ તથા ફાર્માસ્યુટિકલ્સ અને ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સના આશા દાસ પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હતા.

બ્લાઇન્ડ પીપલ એસોસિએશનના સેક્રેટરી ડો. ભૂષણ પુનાનીએ ખેલાડીઓને આશીર્વાદ આપ્યા હતા અને અંધ ચેસના ઉત્થાન માટે સમર્થનની ખાતરી આપી હતી.
Published On - 11:47 pm, Mon, 22 May 23