Dahod : પીપેરો એકલવ્ય આશ્રમ શાળા ખાતે યોજાયો કૃષિ મેળો, જુઓ Photos

રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને પીપેરો ખાતે કૃષિ મેળો યોજાયો હતો. ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ 2023 અંતર્ગત જાડા ધાન્ય પાકો અને પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજાયો. મિલેટસ વર્ષની ઉજવણીમાં ભારતના યોગદાન વિશે મંત્રી બચુભાઈ ખાબડે માહિતી આપી તેમજ લોકોને ખોરાકમાં મિલેટ્સનો વધુ ઉપયોગ કરવા જણાવ્યું હતું.

| Edited By: | Updated on: Oct 23, 2023 | 11:46 PM
4 / 5
પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં સહભાગી બની સૌને પ્રાકૃતિક કૃષિ અપનાવવા મંત્રી બચુભાઈ ખાબડે ખેડૂતોને આહવાન કર્યું

પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં સહભાગી બની સૌને પ્રાકૃતિક કૃષિ અપનાવવા મંત્રી બચુભાઈ ખાબડે ખેડૂતોને આહવાન કર્યું

5 / 5
 મંત્રી બચુભાઈ ખાબડ અને ઉપસ્થિત મહાનુભાવો હસ્તે લાભાર્થી ખેડૂતોને સહાય ચુકવણી અને પશુપાલન ખાતાના  વિવિધ લાભોનું વિતરણ કરાયું.

મંત્રી બચુભાઈ ખાબડ અને ઉપસ્થિત મહાનુભાવો હસ્તે લાભાર્થી ખેડૂતોને સહાય ચુકવણી અને પશુપાલન ખાતાના વિવિધ લાભોનું વિતરણ કરાયું.