
તેથી Honeymoon શબ્દ Honey એટલે કે મધ અને moon એટલે કે પૂર્ણ ચંદ્રની રાત સાથે સંકળાયેલો છે.

એક સિદ્ધાંત એવો પણ છે કે તે અંગ્રેજી શબ્દ Hony Moone પરથી આવ્યો છે. આ શબ્દમાં Hony શબ્દનો અર્થ થાય છે નવા લગ્નની મીઠાશ અને ખુશી.

આવી સ્થિતિમાં લગ્ન પછીની ખુશી પણ Hony સાથે જોડાઈ ગઈ અને તે Honeymoon બની ગયો. તેથી લગ્નના થોડા દિવસો પછીના સમયને હનીમૂન કહેવામાં આવે છે. (Image - Freepik)
Published On - 6:32 pm, Tue, 7 January 25