Airtel યુઝર્સને મોટો ઝટકો ! Jio બાદ હવે એરટેલ રિચાર્જ પ્લાન્સ પણ થયા મોંઘા, જાણો કેટલો થયો વધારો?

રિલાયન્સ જિયો બાદ હવે એરટેલે પણ પ્લાનની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. મતલબ કે હવે એરટેલ પ્રીપેડ અને પોસ્ટપેડ યુઝર્સે પણ રિચાર્જ માટે વધુ પૈસા ચૂકવવા પડશે. Jioની જેમ એરટેલના પ્લાનની કિંમતમાં પણ 600 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, ચાલો જાણીએ પ્લાનની જૂની અને નવી કિંમતો.

| Updated on: Jun 28, 2024 | 1:27 PM
1 / 7
Airtel કંપની પણ પોતાના ગ્રાહકો માટે અનેક પ્લાન ઓફર કરી રહી છે પણ તે 84 દિવસની વેલિડિટી સા Jioથી પણ મોંઘો પ્લાન ઓફર કરે છે જેની કિંમત 859 રુપિયા છે. જેમાં 1.5 GB ડેટા , અનલિમિટેડ કોલ અને 100 SMSની સુવિધા મળે છે.

2 / 7
Airtel 229માં 1GB ડેટા ઓફર કરી રહ્યું છે જેમાં અનલિમીટેડ કોલિંગની સાથે 100 SMS મળે છે. ત્યારે આ કંપનીના 2 GB પ્લાનની કિંમતની વાત કરીએ તો તેનો ભાવ Jio કરતા પણ વધારે છે જેની કિંમત 349 રુપિયા છે જેમાં પણ ડેટા, કોલિંગ અને મેસેજની સેમ સુવિધા મળશે.

3 / 7
અનલિમિટેડ વોઈસ પ્લાન્સ: ટેરિફમાં વધારો કર્યા પછી, હવે તમારે એરટેલના 179 રૂપિયાના પ્લાન માટે 199 રૂપિયા, 455 રૂપિયાના પ્લાન માટે 509 રૂપિયા અને 1799 રૂપિયાના પ્લાન માટે 1999 રૂપિયા ખર્ચવા પડશે.

4 / 7
Daily ડેટા પ્લાનઃ રૂ. 265ના પ્લાન માટે રૂ. 299, રૂ. 299ના પ્લાન માટે રૂ. 349, રૂ. 359ના પ્લાન માટે રૂ. 409 અને રૂ. 399ના પ્લાન માટે રૂ. 449. હવે તમારે 479 રૂપિયાના પ્લાન માટે 579 રૂપિયા, પાલા પ્લાન માટે 649 રૂપિયાના પ્લાન માટે રૂપિયા 549, રૂપિયા 719ના પ્લાન માટે રૂપિયા 859, રૂપિયા 839ના પ્લાન માટે રૂપિયા 979 અને રૂપિયા 2999ના વાર્ષિક પ્લાન માટે રૂપિયા 3599 ખર્ચવા પડશે.

5 / 7
Airtel પણ અન્ય કંપનીઓની કમ્પેરિઝનમાં Jioની જેમ જ 449માં પર ડે 3 GB ડેટા 28 દિવસ માટે ઓફર કરી રહ્યું છે જે તેનો આ કેટેગરીનો સસ્તો પ્લાન છે. આ સાથે 28 દિવસ માટે બિજો પણ પ્લાન છે જેની કિંમત 549 રુપિયા છે જેમાં રોજ 3 GB ડેટા, 100 SMSની સાથે ડિઝની + હોટસ્ટાર અને એરટેલ એક્સસ્ટ્રીમ પ્લે 3 મહીના માટે ઓફર કરી રહ્યું છે. આ સાથે 56 અને 84 દિવસના પ્લાન પણ અવેલેબલ છે જેમાં 84 દિવસ માટે તમારે 1798 રુપિયા ખર્ચવા પડશે જેમાં 5G ડેટા અને નેટફ્લિક્સ ઓફર કરી રહ્યું છે.

6 / 7
એરટેલ પોસ્ટપેડ પ્લાન્સની નવી કિંમતો :  એરટેલના સૌથી સસ્તા પોસ્ટપેડ પ્લાનની જૂની કિંમત 399 રૂપિયા હતી, પરંતુ હવે તમને તે જ પ્લાન 449 રૂપિયામાં મળશે. 499 રૂપિયાના પ્લાન માટે તમારે 549 રૂપિયા ચૂકવવા પડશે.

7 / 7
એરટેલ પોસ્ટપેડ પ્લાનની નવી કિંમતો : હવે એરટેલ પોસ્ટપેડ યુઝર્સે રૂ.599ના પ્લાન માટે રૂ.1199 અને રૂ.999ના પ્લાન માટે રૂ.699 ખર્ચવા પડશે. જો તમે જાણવા માગો છો કે રિલાયન્સ જિયોનો સૌથી સસ્તો અને સૌથી મોંઘો પ્લાન કેટલો છે, તો અહીં ક્લિક કરો.