લો ભાઈ..ગાંધીજીના ત્રણ વાંદરા બાદ હવે આવ્યા ડિજિટલના ત્રણ વાંદરા, આપી આજના યુગની શીખ

|

Jun 20, 2024 | 5:24 PM

બાપુના વાંદરા બાદ હવે આજકાલ ડિજિટલના વાંદરા ટ્રેન્ડ થઈ રહ્યા છે તે પણ બાપુના વાંદરાની જેમ જ એક મેસેજ આપી રહ્યા છે.

1 / 5
તમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે સાંભળ્યું જ હશે. જ્યારે પણ બાપુનો ઉલ્લેખ થશે ત્યારે તેમની સાથે જોડાયેલા ત્રણ વાંદરાઓની પણ વાત થશે.

2 / 5
બાપુના આ ત્રણ વાંદરા આપણાને મોટો મેસેજ આપે છે કે ખરાબ જોવું નહી, ખોટું બોલવુ નહી, અને ખરાબ સાંભળવુ નહીં. અહીં વાત થઈ બાપુના આ ત્રણ વાંદરાઓની પણ શું તમે ક્યારેય ડિઝિટલના વાંદરા વિશે કઈ સાંભળ્યું છે? જી હા બાપુના વાંદરા બાદ હવે આજકાલ ડિજિટલના વાંદરા ટ્રેન્ડ થઈ રહ્યા છે તે પણ બાપુના વાંદરાની જેમ જસ એક મેસેજ આપી રહ્યા છે.

3 / 5
ત્યારે આ ડિજિટલના આ વાંદરાનો મેસેજ વાંચીને તમે પણ વિચારતા થઈ જશો જોકે આ માત્ર રમુજી માટે છે પણ વાતતો આ વાંદરા સત્ય કરી રહ્યા છે.

4 / 5
શું છે ડિજિટલના વાંદરાનો મેસેજ તમને જણાવી દઈએ કે  આ વાંદરાઓ બાપુના વાંદરાની જેમ જ બેઠા છે પણ મેસેજ વાંચી તમે પેટ પકડીને હસશો જેમાં પહેલો વાંદરો કહે છે Don't Open unknown links-એટલેકે આ ડિજિટલ યુગમાં કોઈ અજાણી લિન્કને ઓપન ન કરશો, બીજો કહે છે Don't Listen fake calls એટલે કે તમે ફેક કોલ્સ આવે તો સાંભળશો નહી એટલે કે તેને ધ્યાનમાં લેશો નહીં. અને ત્રીજો વાંદરો કરે થે Don't tell OTP to Anyone- એટલે કે તમારો ઓટીપી નંબર કોઈને ના કહેશો

5 / 5
આ ડિજિટલ વાંદરા હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જો આ વાત તમને પણ સત્ય લાગે તો તમે પણ તમારા મિત્રો સાથે શેર કરી જણાવો આ ડિજિટલના ત્રણ વાંદરા વિશે

Published On - 5:23 pm, Thu, 20 June 24

Next Photo Gallery