સુષ્મિતા સેન સાથે બ્રેકઅપ બાદ રોહમન શૉલે કહી આ મોટી વાત, ફેન્સ પોસ્ટ પર આપી રહ્યા છે રિએક્શન્સ

|

Dec 25, 2021 | 6:27 PM

સુષ્મિતા સેન અને રોહમન શૉલનું તાજેતરમાં બ્રેકઅપ થયું છે. બંનેના બ્રેકઅપથી ફેન્સ ખૂબ જ દુખી છે. પરંતુ બ્રેકઅપ પછી પણ બંને એકબીજાને પોતાનો પરિવાર માને છે.

1 / 5
સુષ્મિતા સેન અને રોહમન શૉલે તેમના સંબંધોનો અંત લાવી દીધો છે. સુષ્મિતાએ પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.

2 / 5
સુષ્મિતાએ રોહમન સાથેનો ફોટો શેર કર્યો અને લખ્યું, અમે મિત્રતાથી શરૂઆત કરી હતી અને અમે મિત્રો જ રહીશું. સંબંધ પૂરો થયો, પ્રેમ હંમેશા રહેશે.

3 / 5
રોહમને પણ આ જ પોસ્ટ પોતાના એકાઉન્ટથી શેર કરી છે. જેના પર એક ચાહકે કમેન્ટ કરી કે, તેણે તમારા માટે જેટલું પણ કઇં કર્યુ છે તેને ભૂલતા નહીં. આનો રોહમને તરત જ જવાબ આપ્યો, હું ક્યારેય નહીં ભૂલુ. તે મારો પરિવાર છે. આ સાથે રોહમને હાર્ટ ઇમોજી પણ શેર કરી હતી.

4 / 5
તમને જણાવી દઈએ કે સુષ્મિતા અને રોહમન એકબીજાને જેટલો પ્રેમ કરતા હતા તેટલો જ તેઓ એકબીજાને સપોર્ટ અને સન્માન પણ કરે છે. બંનેના બ્રેકઅપને કારણે ચાહકોનું દિલ તૂટી ગયું છે, પરંતુ તેઓએ બંનેના વખાણ કર્યા છે કે કેવી રીતે પરિપક્વ રીતે બંનેએ આ વાત બધાને જણાવી.

5 / 5
સુષ્મિતા અને રોહમન 3 વર્ષથી રિલેશનશિપમાં હતા. રોહમન પણ સુષ્મિતાના પરિવારની ખૂબ નજીક હતો અને હંમેશા તેની દીકરીઓને પણ સપોર્ટ કરતો હતો.

Next Photo Gallery