
'ધ કપિલ શર્મા શો'માં સની દેઓલની મિમિક્રી અને બચ્ચા યાદવની ભૂમિકા ભજવીને પ્રસિદ્ધિ મેળવનાર કીકુ શારદાને પ્રતિ એપિસોડ 5 લાખ રૂપિયા ફી મળે છે. (ps : customercarelife)

કોમેડિયન ચંદન પ્રભાકર(Chandan Prabhakar) પણ 'ધ કપિલ શર્મા શો'નો ગૌરવ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચંદનને દરેક એપિસોડ માટે 7 લાખ રૂપિયા સુધીની ફી મળે છે. (PS : twitter)

કપિલ શર્મા સાથે શરૂઆતથી જોડાયેલી ભારતી સિંહ વિશે એવા અહેવાલો છે કે તેને પણ પ્રતિ એપિસોડ 10-12 લાખ ફી લે છે.(PS : instagram)

અભિનેત્રી સુમોના ચક્રવર્તી પણ 'ધ કપિલ શર્મા શો'નો એક ભાગ છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને પ્રતિ એપિસોડ 6-7 લાખ ફી લે છે. (PS : instagram)