Gujarati NewsPhoto galleryAC Cooling Tips Do these things before running the AC otherwise the cooling will reduce
AC Cooling Tips : ગરમીમાં AC ચલાવતા પહેલા કરી લેજો આ કામ, નહીં તો કુલિંગ ઓછું થઈ જશે
અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને ભારે ગરમી છે, જેના કારણે લોકો પોતાના ઘર અને ઓફિસમાં એસી ચલાવીને રાહત મેળવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે એવી 3 વસ્તુઓ છે જે AC ચલાવતા પહેલા ન કરો તો એસી ચાલવા છતાં તમને પરસેવો આવશે એટલે કે AC ઠંડી હવા નહીં આપે અને ઝડપથી બગડે છે. તો ચાલો જાણીએ કે એવા કયા કામ છે જે AC ચલાવતા પહેલા કરવા જોઈએ.