Ahmedabad: સોલા સિવિલ હોસ્પિટલનો એક અનોખો રેકોર્ડ, એક સાથે 7 પરિવારના બાળકોને કોક્યુંલર ઈમ્પ્લાન્ટ

|

May 08, 2022 | 8:39 PM

ENT વિભાગમાં બે વર્ષથી સાડા ચાર વર્ષના 7 બાળકોના (children) એક સાથે ઓપરેશન કરી કોક્યુંલર ઈમ્પ્લાન્ટ (Cochlear Implant) કરવામાં આવ્યું.

1 / 5
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક અનોખો રેકોર્ડ કરવામાં આવ્યો ENT વિભાગ માં બે વર્ષથી  સાડા ચાર વર્ષના 7 બાળકોના એકસાથે ઓપરેશન કરી કોક્યુંલર  ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું આ એવા બાળકો છે કે જેઓ જન્મતાની સાથે તેમણે કોઈ શબ્દ સાંભળ્યો ન હતો હવે આ બાળકો તેમના માતા-પિતા સાથે વાતચીત પણ કરી શકશે 
જો બાળક સાંભળતું ન હોય તો બાળક બોલી પણ શકતું નથી માટે આવા બાળકોની જિંદગી બત્તર બની જતી હોય છે

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક અનોખો રેકોર્ડ કરવામાં આવ્યો ENT વિભાગ માં બે વર્ષથી સાડા ચાર વર્ષના 7 બાળકોના એકસાથે ઓપરેશન કરી કોક્યુંલર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું આ એવા બાળકો છે કે જેઓ જન્મતાની સાથે તેમણે કોઈ શબ્દ સાંભળ્યો ન હતો હવે આ બાળકો તેમના માતા-પિતા સાથે વાતચીત પણ કરી શકશે જો બાળક સાંભળતું ન હોય તો બાળક બોલી પણ શકતું નથી માટે આવા બાળકોની જિંદગી બત્તર બની જતી હોય છે

2 / 5
એક સાથે 7 પરિવારના બાળકોને કોક્યુંલર ઇમ્પ્લાન્ટ  કરાતા આ બાળકોની જિંદગી અને પરિવારનું જીવન જાણે કે બદલાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે.

એક સાથે 7 પરિવારના બાળકોને કોક્યુંલર ઇમ્પ્લાન્ટ કરાતા આ બાળકોની જિંદગી અને પરિવારનું જીવન જાણે કે બદલાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે.

3 / 5
આ બાળકોના સફળ ઓપરેશન બાદ સોલા સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગની ટીમ અને ઇએનટી વિભાગના વડા ડોનીના ભાલોડીયા આવા કેસમાં વધુમાં વધુ લોકો જાગૃત થાય અને બાળકોને નાનપણમાં જ સાંભળવાની ખામી હોય તો ત્વરિત ઓપરેશન કરાવવા માટે અપીલ કરી રહ્યા છે

4 / 5
કોક્યુંલર ઇમ્પ્લાન્ટ કરાયેલા આ સાત બાળકોના પરિવાર ને એક પણ રૂપિયાનો ખર્ચ સોલા સિવિલ હોસ્પિટલમાં કરવો પડયો નથી.

કોક્યુંલર ઇમ્પ્લાન્ટ કરાયેલા આ સાત બાળકોના પરિવાર ને એક પણ રૂપિયાનો ખર્ચ સોલા સિવિલ હોસ્પિટલમાં કરવો પડયો નથી.

5 / 5
6 થી 12 લાખ સુધીનો ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલમાં આપીને કરાતી આ સર્જરી સોલા સિવિલમાં તેઓને વિનામૂલ્યે કરવામાં આવી છે.

6 થી 12 લાખ સુધીનો ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલમાં આપીને કરાતી આ સર્જરી સોલા સિવિલમાં તેઓને વિનામૂલ્યે કરવામાં આવી છે.

Next Photo Gallery