2 / 5
પ્લેટફોર્મ અને સ્તંભોની રચના અષ્ટસિદ્ધિ યંત્ર વિદ્યા દ્વારા રચવામાં આવી છે. અંકશાસ્ત્ર, જ્યોતીષ વિજ્ઞાન, ગ્રહ વિજ્ઞાન, રંગ વિજ્ઞાન મુજબ થયું છે પ્રતિમાનું નિર્માણ. મૂળ ઓડિશાના કારીગર રાજેન્દ્ર નાયક અને તેમની ટીમના સભ્યોએ બનાવી આ સુવર્ણ પ્રતિમા.