કેલિફોર્નિયામાં રિટેલ સ્ટોરમાં સૌપ્રથમવાર દિવાળીની શાનદાર ઉજવણી

કેલિફોર્નિયામાં રિટેલ સ્ટોરમાં સૌપ્રથમવાર દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ડાન્સ અને મનોરંજનનું આયોજન કરાયુ હતું. આ દરમિયાન લોકો ભારતીય મ્યુઝિકના તાલે મન મુકીને ઝૂમ્યા હતા.

| Updated on: Nov 15, 2023 | 3:58 PM
4 / 5
કાઉન્સિલમેન અલી તાજ, પરિમલ શાહ, સ્મિતા વસંત પણ આ કાર્યક્રમ દરમિયાન પોતે ઉપસ્થિત રહ્યા હતા અને દિવાળીની શુભકામના પાઠવી હતી.

કાઉન્સિલમેન અલી તાજ, પરિમલ શાહ, સ્મિતા વસંત પણ આ કાર્યક્રમ દરમિયાન પોતે ઉપસ્થિત રહ્યા હતા અને દિવાળીની શુભકામના પાઠવી હતી.

5 / 5
આ પ્રસંગે લેબેન હોસ્પિટાલીટી ગ્રુપના ચેરમેન અને લોસએન્જલસના ભારતીય સમાજ સાથે જોડાયેલા અગ્રણી યોગી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે લેબેન હોસ્પિટાલીટી ગ્રુપના ચેરમેન અને લોસએન્જલસના ભારતીય સમાજ સાથે જોડાયેલા અગ્રણી યોગી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Published On - 3:41 pm, Wed, 15 November 23