હોળી પર ઘરે જવું છે, તો ચિંતા છોડો…અમદાવાદથી ઉપડી રહી છે 13 હોળી સ્પેશિયલ ટ્રેન, જાણો કેવી મળશે સુવિધા

|

Mar 22, 2024 | 7:58 PM

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા અગામી હોળી તહેવાર માટે તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના વિવિધ સ્ટેશનોથી વિવિધ મુકામ માટે વિશેષ ભાડા પર કેટલીક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. યાત્રીઓને કન્ફર્મ ટિકિટ મળવા માટે અમદાવાદ રેલવે મંડળ દ્વારા 13 હોળી સ્પેશિયલ ગાડીઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

1 / 5
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા અગામી હોળી તહેવાર માટે તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના વિવિધ સ્ટેશનોથી વિવિધ મુકામ માટે વિશેષ ભાડા પર કેટલીક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.

2 / 5
હોળીના તહેવાર દરમિયાન રેલવે યાત્રીઓની સુવિધા તથા કન્ફર્મ ટિકિટ મળવા માટે અમદાવાદ રેલવે મંડળ દ્વારા 13 હોળી સ્પેશિયલ ગાડીઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેનાથી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર તથા અન્ય રાજ્યોમાં રહેનારા રેલવે યાત્રીઓ માટે વિશેષ ગાડીઓની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

3 / 5
અનરિઝર્વ્ડ યાત્રીઓની સુવિધા અને સુગમ યાત્રા માટે સાબરમતીથી છપરા માટે સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ ટ્રેન 23 માર્ચ 2024ના રોજ સાબરમતીથી ચલાવવામાં આવી રહી છે. આના સિવાય 13 હોળી સ્પેશિયલ ટ્રેનોમાં પણ મહત્તમ શયનયાન તથા અનરિઝર્વ્ડ કોચની જોગવાઈ કરવામાં આવી છે.

4 / 5
રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ સેવાઓ જેવી કે ખાન-પાન માટે સ્ટોલ, પીવાનું પાણી, શૌચાલય, વેઈટીંગરૂમ, લિફ્ટ/એસ્કેલેટર, પાર્કિંગ વગેરેની સુવિધાનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મુસાફરોની સુરક્ષા માટે પોલીસના બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

5 / 5
યાત્રીઓને અનરિઝર્વ્ડ ટિકિટ લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા ન રહેવું પડે એના માટે અમદાવાદ તથા સાબરમતીમાં અનરિઝર્વ્ડ બુકિંગ કચેરીમાં 3 વધારાની ટિકિટ બારીઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

Next Photo Gallery