100 રૂપિયાની નોટ…હરાજીમાં 56 લાખમાં વેચાઈ, જાણો એવું તો શું છે આ નોટમાં ખાસ

લંડનમાં એક અનોખી હરાજી થઈ. જેમાં ભારતીય 100 રૂપિયાની નોટનું 56,49,650 રૂપિયામાં વેચાઈ હતી. આ નોટ 1950ના દાયકામાં ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બહાર પાડવામાં આવી હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ નોટમાં એવું તે શું ખાસ હતું કે તે આટલી ઉંચી કિંમતે વેચાઈ.

| Updated on: Jan 09, 2025 | 7:16 PM
4 / 5
કુવૈતે 1961માં પોતાનું ચલણ લોન્ચ કર્યું, ત્યારબાદ અન્ય ગલ્ફ દેશોએ પણ પોતાનું ચલણ રજૂ કર્યું. આ પહેલા કુવૈતમાં ફક્ત ભારતીય ચલણનો ઉપયોગ થતો હતો. પરિણામ એ આવ્યું કે 1970ના દાયકામાં હજ નોટ્સ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું.

5 / 5
આજે આ નોટો દુર્લભ માનવામાં આવે છે અને ચલણ સંગ્રહકોમાં ખૂબ મૂલ્યવાન છે, તેની કિંમત સ્થિતિ અને દુર્લભતા જેવા પરિબળો પર આધારિત છે.