પલક ઝબકી અને દિપડો દરવાજો કુદીને બહાર, દિપડાની છલાંગનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

|

Jan 16, 2021 | 3:14 PM

સોશિયલ મીડિયામાં દિપડાની છલાંગનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. તસ્વીરોમાં એક દિપડો દૂરથી આવે છે અને ઉંચા ગેટ પરથી છલાંગ લગાવી બહાર કુદી જાય છે. દિપડાની છલાંગનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જો કે આ વીડિયો ક્યાનો છે તેની હજી સુધી કોઇ પૃષ્ટી થઈ નથી, પરંતુ ટ્વીટર પર ઈન્ડિયન […]

સોશિયલ મીડિયામાં દિપડાની છલાંગનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. તસ્વીરોમાં એક દિપડો દૂરથી આવે છે અને ઉંચા ગેટ પરથી છલાંગ લગાવી બહાર કુદી જાય છે. દિપડાની છલાંગનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જો કે આ વીડિયો ક્યાનો છે તેની હજી સુધી કોઇ પૃષ્ટી થઈ નથી, પરંતુ ટ્વીટર પર ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી સુશાંત નંદાએ આ વીડિયો શેર કર્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:36 pm, Wed, 28 October 20

Next Video